રધરફોર્ડના પ્રયોગ પરથી ન્યુક્લિયસનું પરિમાણ જણાવો.

  • A
    $10^{-10} \ m$
  • B
    $10^{-15} \ m$
  • C
    $10^{-12} \ m$
  • D
    $10^{-8} \ m$

Explore More

Similar Questions

ન્યુક્લિયસમાં પ્રોટોન અને પ્રોટોન વચ્ચે લાગતું બળ ....... છે.

$30$ ન્યુટ્રોન ધરાવતા તત્વના લક્ષ્ય પર અત્યંત ઉર્જાવાન ઇલેક્ટ્રોનનો મારો ચલાવવામાં આવે છે. ન્યુક્લિયસની ત્રિજ્યા અને હિલિયમ ન્યુક્લિયસની ત્રિજ્યાનો ગુણોત્તર $14^{1/3}$ છે. ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક કેટલો હશે?

પરમાણુ સ્તરે પ્રકૃતિમાં સૌથી નિર્બળ બળ કયું છે?

આયર્ન ન્યુક્લિયસનું દળ $55.85 \, u$ અને $A=56$ આપેલ હોય,તો ન્યુક્લિયર ઘનતા શોધો.

ન્યુક્લિયસ $_{13}^{27}Al$ અને $_{52}^{125}Te$ ની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo